Sukanya Samriddhi Yojana (SSY) 2026: દીકરીના લગ્ન અને ભણતર માટે મળશે ₹૭૦ લાખથી વધુ, જાણો ૨૦૨૬ ના નવા વ્યાજ દર અને ગણતરી
Sukanya Samriddhi Yojana (SSY) 2026: દરેક પિતાનું સપનું હોય છે કે તેની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થાય, તેને ઉચ્ચ શિક્ષણ મળે અને તેના લગ્ન ધામધૂમથી થાય. આ સપનાને પૂરું કરવા માટે ભારત સરકારની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ (SSY) એ બેસ્ટ રોકાણ વિકલ્પ છે. વર્ષ ૨૦૨૬ માં સરકારે આ યોજનાના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે અને રોકાણની મર્યાદામાં…