SSB Constable Recruitment 2026: 8000+ Vacancy for 10th Pass – Apply Online Now!
SSB Constable Recruitment 2026: જો તમે દેશસેવા કરવા માંગો છો અને રક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો, તો સશસ્ત્ર સીમા બલ (SSB) તમારા માટે મોટી તક લઈને આવ્યું છે. વર્ષ ૨૦૨૬ માટે SSB દ્વારા કોન્સ્ટેબલની વિવિધ કેડર માટે 8,000 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં માત્ર ૧૦ પાસ ઉમેદવારો પણ…