PM Surya Ghar Muft Bijli Yojana 2026: ઘરે સોલાર પેનલ લગાવો અને મેળવો ₹૭૮,૦૦૦ સુધીની સબસીડી, જાણો ૨૦૨૬ ના નવા નિયમો અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
PM Surya Ghar Muft Bijli Yojana 2026: આજના મોંઘવારીના જમાનામાં દર મહિને આવતું લાઈટનું બિલ મધ્યમ વર્ગના પરિવારનું બજેટ વિખાઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારત સરકાર દ્વારા ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ (PM Surya Ghar Muft Bijli Yojana 2026) અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ ૨૦૨૬ માં આ યોજના હેઠળ સબસીડીના દરોમાં…