SMC Recruitment 2026: 2295+ Clerk, Staff Nurse & Other Posts – A Golden Chance in Surat Municipal Corporation
SMC Recruitment 2026 (સુરત મહાનગરપાલિકા ભરતી ૨૦૨૬) ની જાહેરાત સાથે જ ગુજરાતના બેરોજગાર યુવાનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સુરત શહેરને સ્માર્ટ અને સ્વચ્છ રાખવાની જવાબદારી સંભાળતી સંસ્થા SMC એ ૨૨૯૫ થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. જો તમે માત્ર ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ છો અથવા નર્સિંગ કરેલું છે, તો આ…