Board Exam Preparation Tips:વાંચેલું યાદ નથી રહેતું? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે બોર્ડના વિદ્યાર્થીઓ માટે જણાવી 5 જાદુઈ ટિપ્સ; હવે પરીક્ષામાં આવશે 90% થી વધુ માર્ક્સ
Board Exam Preparation Tips: બોર્ડની પરીક્ષા (Board Exams) નજીક હોય ત્યારે વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે, “આખો દિવસ વાંચીએ છીએ પણ યાદ કશું નથી રહેતું!” આ સમસ્યાના ઉકેલ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસરે વિદ્યાર્થીઓ સાથે 5 એવી ટેકનિક શેર કરી છે, જે તમારા મગજને ‘સુપર કમ્પ્યુટર’ બનાવી દેશે. જો તમે પણ ધોરણ … Read more