Gujarat Police Written Exam Date 2026: ફિઝિકલ ટેસ્ટ પાસ કરનાર ૧.૧૦ લાખ ઉમેદવારો માટે મોટા સમાચાર.
Gujarat Police Written Exam Date 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યભરના મેદાન પર પરસેવો પાડ્યા બાદ હવે ૧.૧૦ લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષાની રેસમાં પાસ થયા છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારોમાં હવે એક જ સવાલ છે કે Gujarat…