Pradhan Mantri Awas Yojana (PMAY-U 2.0) 2026: ઘર લેવા માટે મળશે ₹૨.૬૭ લાખ સુધીની મદદ, જાણો ૨૦૨૬ ના નવા નિયમો, ઇન્કમ સ્લેબ અને ઓનલાઈન અરજી
Pradhan Mantri Awas Yojana (PMAY-U 2.0) 2026: પોતાનું ઘર હોવું એ દરેક ભારતીયનું સપનું હોય છે. આ સપનાને પૂરું કરવા માટે ભારત સરકારે પીએમ આવાસ યોજનાના બીજા તબક્કા એટલે કે Pradhan Mantri Awas Yojana (PMAY-U 2.0) 2026 ની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૬ માં આ યોજના હેઠળ ૧ કરોડ વધારાના પરિવારોને પાકું મકાન આપવાનું ધ્યેય…