PAN Aadhaar Link Deadline 2026: ૩૧ માર્ચ પહેલા આ કામ પૂરું કરો, નહીંતર પાન કાર્ડ થશે બંધ
PAN Aadhaar Link Deadline 2026 નજીક આવી રહી છે, અને જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું, તો સાવધાન થઈ જાવ. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં જે ઉમેદવારોના પાન-આધાર લિંક નહીં હોય, તેમના કાર્ડ ‘Inoperative’ એટલે કે નિષ્ક્રિય કરી દેવામાં આવશે….