Indian Post GDS Recruitment 2026: 45,000+ Vacancy for 10th Pass (No Exam) – Apply Online Now!
Indian Post GDS Recruitment 2026 ની આતુરતા હવે પૂરી થઈ છે. ઈન્ડિયા પોસ્ટ (Post Office) દ્વારા આખા ભારતમાં Gramin Dak Sevak (GDS), BPM (Branch Postmaster), અને ABPM ની બમ્પર 45,000 થી વધુ જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન (Official Notification) જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીની સૌથી મોટી ખૂબી એ છે કે આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા…