ગુજરાત સરકારમાં Assistant Librarian Bharti 2025: OJAS મારફતે Class-3 નોકરી મેળવવાની સુવર્ણ તક!
ગુજરાત સરકારમાં Assistant Librarian Bharti 2025: ગુજરાત સરકારમાં સરકારી નોકરી કરવાની તૈયારી કરતા યુવાનો માટે એક મહત્વની અને ખુશખબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Assistant Librarian Class-3 ભરતી 2025 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા OJAS Portal મારફતે હાથ ધરવામાં આવશે. લાઈબ્રેરી અને માહિતી વિજ્ઞાન ક્ષેત્રમાં અભ્યાસ કરેલા ઉમેદવારો … Read more