વિદ્યાર્થીઓને ભણવામાં હવે પૈસા નડશે નહીં! ગુજરાત સરકારની આ બે નવી યોજનાઓથી મળશે મોટી રોકડ સહાય: Namo Saraswati And Namo Lakshmi Yojana Gujarat
Namo Saraswati And Namo Lakshmi Yojana Gujarat:ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના બજેટમાં જાહેર થયેલી ‘નમો લક્ષ્મી યોજના(Namo Lakshmi)‘ અને ‘નમો સરસ્વતી સાધના યોજના(Namo Saraswati)‘ હવે અમલમાં આવી ગઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ અને ગરીબ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવામાં આર્થિક … Read more