Manav Kalyan Yojana 2026: હવે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આપશે મફત સાધન કીટ, જાણો ૨૮ વ્યવસાયોની યાદી અને ઓનલાઈન અરજીની વિગત
Manav Kalyan Yojana 2026: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી દ્વારા ‘માનવ કલ્યાણ યોજના’ ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વર્ગના લોકો, કારીગરો અને મજૂરોને સ્વરોજગારી માટેની તકો પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને તેમના વ્યવસાયને અનુરૂપ આધુનિક સાધનો (Toolkits) મફતમાં આપવામાં આવે છે. હવે ગરીબ અને … Read more