HPCL Recruitment 2026: 700+ Engineer & Junior Executive Posts – Apply Online Now!
HPCL Recruitment 2026 નું સત્તાવાર નોટિફિકેશન (Official Notification) જાહેર થઈ ગયું છે. Hindustan Petroleum Corporation Limited (HPCL) જેવી ‘Maharatna’ કંપનીમાં નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સપનું હોય છે. આ વર્ષે HPCL એ Engineer, Officer, અને Junior Executive જેવી વિવિધ 700 થી વધુ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જો તમે B.E/B.Tech, Diploma કે MBA કરેલું છે,…