RESULTS | GUIDANCE | NEW JOBS | USEFUL NEWS
KVS NVS Result 2026: કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયનું રિઝલ્ટ જાહેર? અહીંથી ડાઉનલોડ કરો મેરિટ લિસ્ટ અને કટ-ઓફ
KVS NVS Result 2026: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા વર્ષ ૨૦૨૬ ની વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પોસ્ટ માટે લેવાયેલી પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે. લાખો ઉમેદવારો અત્યારે ગૂગલ પર KVS NVS Result 2026 સર્ચ કરીને પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦2૬ માં લેવાયેલી આ…