Income & Caste Certificate Now On WhatsApp! Gujarat Govt ની મોટી Digital Service – જાણો Step-by-Step Process
Income & Caste Certificate Now On WhatsApp : ગુજરાત સરકારએ Digital Gujarat Mission ને વધુ મજબૂત બનાવતા નાગરિકો માટે એક વધુ સુવિધાજનક Service શરૂ કરી છે. હવે રાજ્યના નાગરિકો Income Certificate અને Caste Certificate જેવી મહત્વપૂર્ણ માહિતી WhatsApp Service મારફતે સરળતાથી મેળવી શકશે. સરકારી કચેરીના ચક્કર, લાંબી લાઇન અને સમય બગાડવાની ઝંઝટ હવે લગભગ ખતમ … Read more