IGM Recruitment 2026 Notification: ઇન્ડિયન ગવર્મેન્ટ મિન્ટ (IGM) માં નવી ભરતી જાહેર | પગાર ₹૧ લાખ સુધી
IGM Recruitment 2026 Notification: શું તમે ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળ કાયમી સરકારી નોકરી કરવા માંગો છો? સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL) દ્વારા ઇન્ડિયન ગવર્મેન્ટ મિન્ટ (IGM) હૈદરાબાદ અને મુંબઈ માટે નવી ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આર્ટિકલમાં અમે તમને IGM Recruitment 2026 ની તમામ વિગતો જેવી કે લાયકાત,…