GSSSB CCE Result 2026: Expected Cut-off, Merit List PDF and Selection Process
GSSSB CCE Result 2026 ની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલી Group A અને Group B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Exam) નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે. જો તમે પણ હેડ ક્લર્ક, સીનિયર ક્લર્ક કે ઓફિસ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ માટે પરીક્ષા…