GUJCET 2026 Hall Ticket જાહેર: ૨૯ માર્ચની પરીક્ષા માટે હોલ ટિકિટ અહીંથી ડાઉનલોડ કરો | Direct Link
GUJCET 2026 Hall Ticket: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આગામી ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ લેવાનારી ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. જો તમે પણ ડિગ્રી એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં એડમિશન માટે આ પરીક્ષા આપવાના છો, તો આ આર્ટિકલમાં આપેલી લિંક દ્વારા તમે તમારી હોલ ટિકિટ માત્ર…