India Post GDS Result 2026 Circle-Wise: તમામ ૨૩ સર્કલનું રિઝલ્ટ જાહેર, અહીંથી ડાઉનલોડ કરો Circle-Wise મેરિટ લિસ્ટ PDF અને કટ-ઓફ માર્ક્સ
India Post GDS Result 2026 Circle-Wise: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૮,૬૩૬ ગ્રામીણ ડાક સેવક (GDS/BPM/ABPM) ની જગ્યાઓ માટે લેવાયેલી ભરતીનું ૧લી મેરિટ લિસ્ટ માર્ચ ૨૦૨૬ ના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની પૂરી શક્યતા છે. જે ઉમેદવારોએ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૬ માં ફોર્મ ભર્યા હતા, તેઓ હવે આતુરતાથી પોતાના સર્કલના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલમાં તમને ગુજરાત…