I khedut Portal 2026: ખેડૂત સહાય, યોજનાઓ અને Subsidy ની સંપૂર્ણ માહિતી | Apply Online @ikhedut.gujarat.gov.in
I khedut Portal 2026: ગુજરાતના ખેડૂતો માટે ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે આર્થિક મદદ મેળવવા માટેનું આ સૌથી મોટું પોર્ટલ છે. આ પોર્ટલ પરથી Tractor Sahay, Drip Irrigation, અને Zatka Machine જેવી અનેક યોજનાઓ માટે સબસિડી (Subsidy) આપવામાં આવે છે. જો તમે ૨૦૨૬ માં નવી યોજનાઓનો લાભ લેવા માંગતા હોવ, તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ…