Jawahar Navodaya Vidyalaya Result 2026: Class 6 and 9 JNVST Selection List Out
Jawahar Navodaya Vidyalaya Result 2026 ની આતુરતાનો અંત આવ્યો છે. Navodaya Vidyalaya Samiti (NVS) દ્વારા ધોરણ 6 (Phase 1) ના પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો તમારા બાળકે JNVST 2026 ની પરીક્ષા આપી હોય, તો હવે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું Selection Status ચેક કરી શકો છો. આજના આ આર્ટિકલમાં આપણે…