Coaching Sahay Yojana 2026: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર આપશે ₹૨૦,૦૦૦ ની સહાય, જાણો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.

Coaching Sahay Yojana 2026

Coaching Sahay Yojana 2026 (ગુજરાત સરકારની કોચિંગ સહાય યોજના 2026): GPSC, UPSC, અને બેંકિંગ જેવી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને મળશે આર્થિક મદદ. જાણો પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઈન અરજીની સ્ટેપ-બાય-સ્ટેપ રીત. ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે મોંઘા કોચિંગ ક્લાસમાં જઈ શકતા નથી, તેવા વિદ્યાર્થીઓ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (SJED) દ્વારા ‘કોચિંગ સહાય યોજના … Read more