Coal India Recruitment 2026: ૧૬૦૦ એપ્રેન્ટિસ પોસ્ટ પર બમ્પર ભરતી, ૧૦ પાસ અને ITI માટે સોનેરી તક
Coal India Recruitment 2026: જો તમે ૧૦ પાસ છો અને ITI કે ડિપ્લોમા કરેલું છે, તો કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) તમારા માટે મોટી તક લઈને આવ્યું છે. કોલ ઇન્ડિયાની વિવિધ પેટા કંપનીઓ દ્વારા ૧૬૦૦ થી વધુ એપ્રેન્ટિસ જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા વગર સીધું સિલેક્શન…