ISRO URSC Recruitment 2026: ઈસરોમાં સાયન્ટિસ્ટ, એન્જિનિયર અને મેડિકલ ઓફિસરની ભરતી | પગાર ₹67,700 થી શરૂ
ISRO URSC Recruitment 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના બેંગલુરુ સ્થિત ‘યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર’ (URSC) દ્વારા વર્ષ 2026 માટે નવી ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં સાયન્ટિસ્ટ/એન્જિનિયર અને મેડિકલ ઓફિસર જેવી ક્લાસ-1 ગેઝેટેડ પોસ્ટ્સ ભરવામાં આવશે. જો તમે ઈસરોમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો nokrijagat.com પર આ લેખમાં લાયકાત અને…