Corporation Bharti 2026: AMC અને VMC માં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ.
Corporation Bharti 2026: અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે? ગુજરાતના શિક્ષિત બેરોજગારો માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા વિવિધ વહીવટી અને ટેકનિકલ સંવર્ગની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ ભરતીઓમાં ખાસ કરીને ક્લાર્ક, … Read more