Aadhaar Supervisor Recruitment 2026: Apply Online, Eligibility, Salary, Certificate Details
Aadhaar Supervisor Recruitment 2026 ભારતભરમાં નોકરી શોધતા ઉમેદવારો માટે એક સારો મોકો છે. UIDAI હેઠળ Aadhaar Enrollment અને Update Center પર Supervisor અને Operator તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારોને નિર્ધારિત લાયકાત અને સર્ટિફિકેટ જરૂરી હોય છે. આ લેખમાં તમને ભરતી, eligibility, salary, apply process અને certificate વિશે સંપૂર્ણ માહિતી મળશે. Aadhaar Supervisor Recruitment 2026 શું…