PM Kisan Status 2026: ખેડૂતોના ખાતામાં આવશે ₹૨૦૦૦નો હપ્તો, e-KYC અને બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ આ રીતે ચેક કરો.
PM Kisan Status 2026: ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કિસાન સન્માન નીધી યોજનામાં દર વર્ષે ઈ કેવાયસી કરાવવું ફરજીયાત છે. જો તમારા ખાતાનું ઈ કેવાયસી કરેલ નહી હોય to તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 નો હપ્તો પડશે નહી. તો ચાલો આપણે આ લેખમાં આ યોજનાના દરેક પાસાઓની વિગતવાર માહતી મેળવીશું. યોજનાની … Read more