Gujarat GSSSB Class-3 Clerk Bharti 2026: ગુજરાતના યુવાનો માટે નોકરીનો પિટારો ખુલ્યો, ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-૩ ની હજારો જગ્યાઓ પર ભરતી જાહેર
Gujarat GSSSB Class-3 Clerk Bharti 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સચિવાલય અને બિન-સચિવાલયના વિવિધ વિભાગોમાં ક્લાર્કની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી Combined Competitive Examination (CCE) પદ્ધતિ દ્વારા લેવામાં આવશે. તો આ લેખમાં આપણે જગ્યા, પોસ્ટ, કઈ રીતે એપ્પ્લાઈ કરવું, જરૂરી ડોક્યુમેન્ટ વગેરે મહત્વના મુદ્દાઓ વિષે વિગતવાર ચર્ચા … Read more