RTE Gujarat Admission 2026-27: ઓનલાઇન ફોર્મ, વય મર્યાદા અને નવા નિયમો | RTE Admission Full Guide @rte.orpgujarat.com
RTE Gujarat Admission 2026-27: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના અધિકાર (RTE) હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ ના એડમિશનની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. ખાનગી શાળાઓમાં ૨૫% બેઠકો પર મફત પ્રવેશ મેળવવા માટે વાલીઓએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. nokrijagat.com ના આ આર્ટિકલમાં અમે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થતા તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે….