CTET 2026 Exam City Intimation Slip જાહેર! તમારું પરીક્ષા કેન્દ્ર કયા શહેરમાં છે? આ રીતે મોબાઈલથી કરો ડાઉનલોડ.
CTET 2026 Exam City Intimation Slip જાહેર : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી સમયમાં આયોજિત થનારી CTET 2026 પરીક્ષા માટેની તૈયારી કરતા ઉમેદવારોની વાટનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા પરીક્ષાના શહેરની જાણકારી આપતી City Intimation Slips સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. તમારે કયા શહેરમાં પરીક્ષા આપવા જવાનું છે તેની … Read more