SEB TAT Higher Secondary Notification 2026: ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે TAT પરીક્ષાની જાહેરાત; જાણો લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.
SEB TAT Higher Secondary Notification 2026:SEB ગુજરાત દ્વારા TAT (HS) 2026 નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરૂચિ કસોટી માટે ઓનલાઈન અરજી શરૂ થવા જઈ રહી છે. આપણે આ લેખમાં સિલેબસ, પરીક્ષા પદ્ધતિ અને મહત્વની તારીખો વિષે તમામ માહિતી મેળવીશું. SEB TAT Higher Secondary Notification 2026: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ (ઉચ્ચતર માધ્યમિક) … Read more