108 Ambulance Recruitment Gujarat 2026: પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત | 10 Pass/Graduate Apply Online @ GVK EMRI Gujarat
108 Ambulance Recruitment Gujarat 2026: ગુજરાતની સૌથી ભરોસાપાત્ર ઇમરજન્સી સેવા (108 Emergency Service) દ્વારા રાજ્યના બેરોજગાર યુવાનો માટે રોજગારીની મોટી તક સામે આવી છે. GVK EMRI (Green Health Services) દ્વારા ડ્રાઈવર, પેરામેડિક અને લેબ ટેકનિશિયન જેવા વિવિધ પદો માટે Walk-in Interview નું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે પણ 10 Pass Job અથવા મેડિકલ ક્ષેત્રમાં…