SMC Recruitment 2025: સુરતમાં કાયમી નોકરી મેળવવાની તક, ઊંચો પગાર, અહીં વાંચો બધી જ માહિતી

By: Dr. Paresh Bhatt

On: November 24, 2025

Follow Us:

SMC Recruitment 2025

SMC Recruitment 2025 : Surat Municipal Corporation Recruitment 2025 for Fire Department in Gujarati: સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Surat Municipal Corporation Recruitment 2025, સુરત મહાનગરપાલિકા ભરતી: સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુરતમાં જ ઊંચા પગાર વાળી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.

આ પણ વાંચો : RRB Group D Recruitment 2025: એપ્લિકેશન છેલ્લું સ્ટેટસ આવી ગયું છે – આજે જ ચેક કરો

આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 25 સપ્ટેમ્બર 2025થી શરુ થશે.સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી માટેની મહત્વની માહિતી

  1. સંસ્થા : મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
  2. પોસ્ટ : ફાયર ઓફીસર સહિત વિવિધ
  3. વિભાગ ફાયર વિભાગ
  4. જગ્યા 43
  5. એપ્લિકેશન મોડ ઓનલાઈન
  6. અરજી કરવાની શરુઆતની તારીખ 25-09-2025
  7. અરજી કરવાની છેલ્લી તારીખ 09-10-2025
  8. ક્યાં અરજી કરવી https://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા ભરતી

  1. પોસ્ટની વિગતો પોસ્ટ જગ્યા
  2. એડી ચીફ ફાયર ઓફીસર 1
  3. ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર 2
  4. ફાયર ઓફીસર 16
  5. સબ ઓફિસર (ફાયર) 23
  6. કુલ 43

સુરત ફાયર વિભાગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

એડીશનલ ચીફ ફાયર ઓફીસર

શૈક્ષણિક લાયકાત – ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ.

અથવા માન્ય યુનવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)અનુભવ – ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કૂલ 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપરનો ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અથવા ડીવીઝનલ ઓફિસરનો કોર્ષ પાસ કર્યા બાદ કોઈપણ પી.એસ.યુ અથવા સરકારી સંસ્થામાં ઓછામાં ઓછા 06 વર્ષનો અનુભવ.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસરશૈક્ષણિક લાયકાત – ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ. અથવા માન્ય યુનવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી).

અનુભવ – સ્ટેશન ઓફીસર-ફાયર ઓફિસરના દરજજાથી નીચે નહીં તેવી જગ્યાનો 3 વર્ષનો અનુભવ.

ફાયર ઓફીસરશૈક્ષણિક લાયકાત- માન્ય યુનિવર્સિટીમાં બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)ની પદવી ધરાવતા હોવા જોઈએ.અનુભવ- ઉક્ત લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરને લગતી કામગીરીનો ઓછામાં ઓછો કૂલ 3 વર્ષનો અનુભવ.

સબ ઓફીસર (ફાયર)શૈક્ષણિક લાયકત – માન્ય યુનિવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)અનુભવ – ઉક્ત લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરને લગતી કામગીરીનો ઓછામાં ઓછો કૂલ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ..

SMC ભરતી 2025 માટે વય મર્યાદા.

પોસ્ટ વયમર્યાદા

  1. એડીશનલ ચીફ ફાયર ઓફિસર 45 વષથી વધારે નહીં
  2. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર 45 વર્ષથી વધુ નહીં
  3. ફાયર ઓફીસર 35 વર્ષથી વધુ નહીં
  4. સબ ફાયર ઓફીસર 35 વર્ષથી વધુ નહીં

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પગાર

પોસ્ટ પગાર

  1. એડીશનલ ચીફ ફાયર ઓફિસર ₹67,700-₹2,08,700
  2. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ₹ 56,100-₹ 1,77,500
  3. ફાયર ઓફીસર ₹ 39,900-₹ 1,26,600
  4. સબ ફાયર ઓફીસર ₹35,400- ₹ 1,12,400

નોટિફિકેશન : અહીં ક્લિક કરો

કેવી રીતે અરજી કરવી?

  1. સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી ઓલાઈન અરજી કરવાની રહેશે
  2. આ માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જવું
  3. જ્યાં રિક્રૂટમેન્ટ ઓપ્શનમાં જવું અને એપ્લાય નાઉ પર ક્લિક કરવી
  4. ત્યારબાદ ફોર્મમાં માંગેલી માહિતી ભરતી ફોર્મ અપલોડ કરવું
  5. ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

Dr. Paresh Bhatt is a seasoned HR professional with over 10 years of experience in human resources, specializing in talent acquisition, employee engagement, and organizational development. Passionate about fostering positive workplace cultures, Paresh delivers strategic HR solutions to drive business success.

Join WhatsApp

Join Now

Arattai (સ્વદેશી વોટ્સએપ)

Join Now

Join Facebook

Join Now

Related Job Posts

Ayushman Card Online Apply 2025

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

Gujarat Police Requirement 2025

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

Gyan Sahayak Bharti 2025

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

Public And Restricted Holiday List 2026

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

1 thought on “SMC Recruitment 2025: સુરતમાં કાયમી નોકરી મેળવવાની તક, ઊંચો પગાર, અહીં વાંચો બધી જ માહિતી”

Leave a Comment