સરકારી નોકરીની સૌથી મોટી તક! Ralway Group D Bharti 2026: 22,000 થી પણ વધારે પોસ્ટ્સ માટે Notification બહાર
Ralway Group D Bharti 2026 : ભારતીય Railway Recruitment Board (RRB) દ્વારા નવા Group D (Level-1) પોસ્ટનો મોટો ભરતી ડ્રાઇવ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં લગભગ 22,000+ જોબ ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 10મી પાસ (Matric) ઉમેદવાર માટે એક ઉત્તમ Government Job નો મોકો છે.
મુખ્ય માહિતી – શું છે?
RRB Group D ભરતી હેઠળ 22,000થી વધુ હરજીઓની Vacancy માટે શોર્ટ નોટિસ પ્રકાશિત થઈ છે અને માત્ર 10મી પાસ અથવા સમકક્ષ પાસ ઉમેદવાર આ ઓનલાઈન Recruitment માટે apply કરી શકશે.
પાત્રતા (Eligibility Criteria)
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારનું કોઈ માન્યત બોર્ડ/ઇન્સ્ટીટ્યૂટમાંથી 10મી (Matric) પાસ હોવું આવશ્યક છે.
- કેટલાક પોર્ટલ મુજબ ITI અથવા NCVT-માનીતા National Apprenticeship Certificate (NAC) ધરાવનાર ઉમેદવારો પણ apply કરી શકે છે.
ઉંમર મર્યાદા (Age Limit)
- ન્યૂનતમ 18 વર્ષ અને અધિકતમ 36 વર્ષ સુધી.
- આરક્ષિત વર્ગો માટે આવરી લેવામાં આવેલા નિયમો પ્રમાણે Age Relaxation આપવામાં આવશે.
કોઈ પોસ્ટ્સ માટે શું કામ રહેશે?
Railway Group D ભરતીમાં વિવિધ Level-1 પ્રકારની પોસ્ટ્સ માટે જોબ આપશે જેમાં શામેલ છે:
- Track Maintainer Grade-IV
- Points man
- Assistant (Electrical / Mechanical / S & T / Bridge / Loco Shed / C & W)
- અન્ય કેટલાક Support Staff વગેરે.
એપ્લિકેશન પ્રક્રિયા
કેવી રીતે Apply કરવું
- આ ભરતી Official Railway Recruitment Portal પર Online Application દ્વારા થશે.
- ઓફિકિઅલ વેબસાઈટ પર જાઓ : rrbapply.gov.in
- Desktop અથવા Mobile દ્વારા Candidateને Login/Register કરીને Form ભરવો પડશે.
- Application Fee અને જરૂરી દસ્તાવેજ (Photo, Signature, Category Certificates) Upload કરવા રહેશે.
એપ્રિલીક્શન ફી (Application Fees) (જ્યાં ઉપલબ્ધ)
- General / OBC / EWS: ₹500
- SC / ST / Women / EBC / Transgender: ₹250
(ફી માં થોડો ઘણો ફેરફાર થઇ શકે છે . ઓફિકિઅલ વેબસાઈટ ની મુલાકાત લેતા રહો.)
પસંદગી પ્રક્રિયા (Selection Process)
Group D Recruitment માં સામાન્યપણે નીચે મુજબના સ્ટેપ્સ રહેશે:
- Computer Based Test (CBT) – Online Written Exam
- Physical Efficiency Test (PET)
- Document Verification (DV)
- Medical Examination
જ્યાં સફળ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે
મહત્ત્વના Points
- Railway Group D એ ભારતની એક મોટી અને લોકપ્રિય Sarkari Job છે.
- આ ભરતીમાં 10મી પાસ લોકો પણ સુવર્ણ તક મેળવે છે.
- વધુ માહિતી માટે Official RRB Website ચેક કરતા રહો.
સારાંશ:
આ ભરતી 2026 ના શરૂઆતમાં શરૂ થશે અને Government Job મેળવવા માટે 10મી પાસ ઉમેદવારો માટે એક સારો મોકો છે. તૈયારી શરૂઆત કરવાનો આ યોગ્ય સમય છે
આ ભરતીમાં પણ જંપલાવો : Gujarat Police Requirement 2025

Dr. Paresh Bhatt Founder, Nokrijagat.com
Working in Gandhinagar Secretariat and an expert in education and government schemes. Dr. Paresh Bhatt has been guiding lakhs of students of Gujarat through his website for a long time. As a government employee, his mission is to reach out to every Gujarati with government schemes and employment opportunities.



Gangadhara high school gangadhara