SMC Recruitment 2025: સુરતમાં કાયમી નોકરી મેળવવાની તક, ઊંચો પગાર, અહીં વાંચો બધી જ માહિતી
SMC Recruitment 2025 : Surat Municipal Corporation Recruitment 2025 for Fire Department in Gujarati: સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. Surat Municipal Corporation Recruitment 2025, સુરત મહાનગરપાલિકા ભરતી: સુરતમાં રહેતા અને નોકરી…