GPSC Class 1-2 Interview Dates 2023-24 Announced: Check Schedule & Instructions
GPSC Class 1-2 Interview Dates 2023-24 Announced ની આતુરતાનો અંત આવ્યો છે. Gujarat Public Service Commission (GPSC) દ્વારા જાહેરાત ક્રમાંક 47/2023-24 (Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2) ની મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે Interview (Personality Test) ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જો તમે પણ આ મેન્સ એક્ઝામ ક્લિયર…