Rojgar Sangam Yojana 2026:બેરોજગાર યુવાનોને મળશે દર મહિને આર્થિક સહાય અને નોકરીની તક, જાણો કેવી રીતે કરવો ઓનલાઈન રજીસ્ટ્રેશન
Rojgar Sangam Yojana 2026:દેશમાં વધી રહેલી બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 'રોજગાર સંગમ યોજના 2026' (Rojgar Sangam Yojana) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભણેલા-ગણેલા પરંતુ બેરોજગાર…