RRB Group D 10th Pass Bharti 2026: રેલવેમાં ૧૦ પાસ માટે ૨૧,૯૯૭ જગ્યાઓ પર ભરતી.
RRB Group D 10th Pass Bharti 2026: રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા બહાર પાડવામાં આવેલી ૨૧,૯૯૭ ગ્રામીણ ગ્રુપ ડી (લેવલ-૧) ની જગ્યાઓ માટે ફોર્મ ભરવાની રાહ જોઈ રહ્યા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ટેકનિકલ કારણો અને ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને રેલવેએ અરજી કરવાની છેલ્લી તારીખ ૨ માર્ચથી લંબાવીને ૯ માર્ચ, ૨૦૨૬ કરી દીધી છે. જો…