Sanitary Inspector Recruitment
Sanitary Inspector / Sanitary Inspector Grade-I / Grade-II માટે ભરતી 2025 ભારત સરકાર હેઠળની વિવિધ સંસ્થાઓ—Central Armed Police Forces Institute of Medical Sciences (CAPFIMS) તેમજ દેશભરના વિવિધ AIIMS સંસ્થાઓ—માં Sanitary Inspector ની વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નીચે તમામ પદોની વિગતવાર માહિતી આપવામાં આવે છે. 🔹 1. Sanitary Inspector Gd.I / Sanitary…