Gsssb Mphw bharti 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતી ન જાહેરાત કરવામાં આવેલી છે. આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ ગોલ્ડન ચાન્સ છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓજસ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી લગત તમામ માહિતી જેમકે, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, સિલેક્શન પ્રોસેસ, ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમામ વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે.
ઓનલાઇન અરજી કરવા માટે ડાયરેક્ટ લિંક પણ નીચે મૂકવામાં આવેલી છે. તમે ઓજસ ની વેબસાઈટ પરથી તેમ જ નીચે આપેલ ડાયરેક્ટર લિંક પરથી પણ ઓનલાઇન અરજી કરી શકશો. ઉમેદવારોને ભલામણ છે ઓનલાઇન અરજી કરતાં પહેલાં નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવો તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index પર જઈ વિગતવાર માહિતી મેળવી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવી.
Gsssb Mphw bharti 2026 હાઈ લાઈટ
| જાહેરાત ક્રમાંક | ૪૦૪-૨૦૨૫૨૬ |
| પોસ્ટ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર |
| વિભાગ | આરોગ્ય વિભાગ |
| જગ્યા | ૨૫૪ |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
| ઓફિસિયલ વેબસાઈટ | click here |
Gsssb Mphw Bharti 2026 ની અગત્યની તારીખ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સીધી ભરતી માટે ઓનલાઇન અરજી ૦૬ માર્ચ ૨૦૨૬ બપોરના ૧૪:૦૦ વાગ્યાથી શરૂ થઈ ગયેલ છે અને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ માર્ચ ૨૦૨૬ રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી કરી શકાશે. ઓનલાઇન પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩ માર્ચ ૨૦૨૬ છે.
Gsssb Mphw Bharti 2026 માં ટોટલ જગ્યા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મલ્ટીપરપઝ હેલ્થ વર્કરની સીધી ભરતીમાં કુલ 254 જેટલી બમ્પર ખાલી જગ્યા જાહેર કરવામાં આવેલી છે. આરોગ્ય વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ ઉમદા તક છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઉમેદવારોએ ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈ અરજી કરવાની રહેશે.
ટૂંકી જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ આરોગ્ય વિભાગની સીધી ભરતીની ટૂંકી જાહેરાત નીચે મૂકવામાં આવેલી છે.
સત્તાવાર નોટિફિકેશન:
સત્તાવાર નોટિફિકેશન તેમજ આ ભરતી લાગત અન્ય તમામ માહિતી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index ની મુલાકાત લેવી.
અગત્યની લીંક
Official Advertisement Please Click Here
| Apply online | Direct link |
| Ojas website | https://ojas.gujarat.gov.in/ |
| Gsssb official website | https://gsssb.gujarat.gov.in/Index |
સરકારી ભરતી અને સરકારી યોજના ની લેટેસ્ટ અપડેટ માટે અમારી વેબસાઈટ Nokrijagat.com ની નિયમિત મુલાકાત લેવાનું રાખો
ડો. પરેશ ભટ્ટ ફાઉન્ડર, Nokrijagat.com
ગાંધીનગર સચિવાલયમાં કાર્યરત અને શિક્ષણ તથા સરકારી યોજનાઓના નિષ્ણાત. ડો. પરેશ ભટ્ટ છેલ્લા ઘણા સમયથી પોતાની વેબસાઇટ દ્વારા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. એક સરકારી કર્મચારી તરીકે તેમનું મિશન દરેક ગુજરાતી સુધી સરકારની યોજનાઓ અને રોજગારીની તકો પહોંચાડવાનું છે.