– બોર્ડની પરીક્ષામાં 90% લાવવા છે? 📚 અપનાવો આ 5 જાદુઈ ટિપ્સ અને બનો ટોપર!

– આખો દિવસ વાંચો છો પણ યાદ નથી રહેતું? 🤔  ચિંતા છોડો, પ્રોફેસરની આ ટેકનિક કામ લાગશે.

– ૨૫ મિનિટનો જાદુ! ⏳  ૨૫ મિનિટ વાંચો અને ૫ મિનિટ બ્રેક લો. આનાથી એકાગ્રતા વધશે.

– બીજાને સમજાવો! 🎓 કોઈ પણ ટોપિક વાંચ્યા પછી તેને કોઈ મિત્રને સમજાવતા હોય તેમ બોલો.

– બુક બંધ કરીને યાદ કરો! 📖  વાંચ્યા પછી તરત જ પ્રશ્નો પૂછો. મગજ પર ભાર આપવાથી જલ્દી યાદ રહેશે.

– રિવિઝનનો રાજા નિયમ! 🔄  ૧ દિવસ, ૭ દિવસ અને ૩૦ દિવસે રિવિઝન કરો. ક્યારેય નહીં ભૂલો.

– પૂરતી ઊંઘ અને ખોરાક 🍎😴  પરીક્ષામાં ૭ કલાકની ઊંઘ અને પૌષ્ટિક ખોરાક મગજને તેજ બનાવે છે.