શું તમારી દીકરીને મળ્યા ₹50,000? 🎓

નમો લક્ષ્મી યોજનાના ફોર્મ અને લિસ્ટની વિગત જુઓ.

શિક્ષણને પ્રોત્સાહન! 📚

ધોરણ ૯ થી ૧૨ ની કન્યાઓને આર્થિક સહાય આપી શિક્ષણનું સ્તર સુધારવાનો સરકારનો લક્ષ્ય.

કુલ ₹50,000 ની સહાય! 💰

૪ વર્ષના અભ્યાસ દરમિયાન અલગ-અલગ હપ્તે સીધા બેંક ખાતામાં જમા થશે રકમ.

ધોરણ ૯ અને ૧૦ માટે..

દર વર્ષે ₹૧૦,૦૦૦ (માસિક ₹૫૦૦ અને પાસ થયા બાદ ₹૫,૦૦૦).

ધોરણ ૧૧ અને ૧૨ માટે..

દર વર્ષે ₹૧૫,૦૦૦ (માસિક ₹૭૫૦ અને બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ₹૭,૫૦૦).

કોને મળશે લાભ? ✅

સરકારી અને ગ્રાન્ટેડ શાળાની કન્યાઓ, જેમની પારિવારિક આવક ₹૬ લાખથી ઓછી છે.

રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું? 🖥️

વિદ્યાર્થીનીએ ક્યાંય જવાનું નથી, શાળાના આચાર્યશ્રી દ્વારા પોર્ટલ પર સીધી નોંધણી થશે.

લિસ્ટમાં નામ ચેક કરો! 👇

લિસ્ટમાં નામ ચેક કરો! 👇