PM Kisan Status 2026: ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કિસાન સન્માન નીધી યોજનામાં દર વર્ષે ઈ કેવાયસી કરાવવું ફરજીયાત છે. જો તમારા ખાતાનું ઈ કેવાયસી કરેલ નહી હોય to તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 નો હપ્તો પડશે નહી. તો ચાલો આપણે આ લેખમાં આ યોજનાના દરેક પાસાઓની વિગતવાર માહતી મેળવીશું.
યોજનાની વિગત
ભારતના કરોડો ખેડૂતોને વાર્ષિક ₹૬,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યારે ૨૦૨૬ ના પ્રથમ હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
હપ્તાનું વિતરણ (Installment Details)
| હપ્તો | સમયગાળો | રકમ |
| એપ્રિલ થી જુલાઈ | ૧ લો હપ્તો | ₹૨,૦૦૦ |
| ઓગસ્ટ થી નવેમ્બર | ૨ જો હપ્તો | ₹૨,૦૦૦ |
| ડિસેમ્બર થી માર્ચ | ૩ જો હપ્તો | ₹૨,૦૦૦ |
પાત્રતા (Eligibility)
- ઇન્કમ ટેક્સ ભરતા ખેડૂતોને આ લાભ મળતો નથી.
- ખેડૂત પાસે પોતાની ખેતીલાયક જમીન હોવી જોઈએ.
- ખેડૂત કોઈ પણ બંધારણીય પદ કે સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
જરૂરી દસ્તાવેજો (Documents List)
1. આધાર કાર્ડ (મોબાઈલ લિંક સાથે)
2. જમીનના ૮-અ અને ૭/૧૨ ના ઉતારા
3. બેંક પાસબુક (આધાર સીડેડ)
4. રેશન કાર્ડ
કઈ રીતે એપ્લાય કરવું? (How to Apply)
કઈ રીતે એપ્લાય કરવું? (How to Apply)
pmkisan.gov.in પર જાઓ અને ‘New Farmer Registration’ પર ક્લિક કરો.
આધાર નંબર અને મોબાઈલ નંબર નાખી OTP થી વેરિફિકેશન કરો.
તમારી જમીનની વિગતો (સર્વે નંબર, ખાતા નંબર) ભરો.
ઓનલાઈન સબમિટ કર્યા બાદ તાલુકા કક્ષાએથી મંજૂરી મળશે.
વધારાની ટીપ
આ તમામ યોજનાઓ માટે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે મોટાભાગની પ્રક્રિયા OTP આધારિત હોય છે.
મહત્વપૂર્ણ લિંક્સ
| યોજનામાં ડાયરેક્ટ એપ્લાઇ કરવા માટે : | અહી ક્લિક કરો |
| અન્ય સરકારી યોજનાઓ વિષેની માહિતી માટે: | અહી ક્લિક કરો |
FQA (વારંવાર પૂછાતા પ્રશ્નો)
1. e-KYC કેવી રીતે કરવું?
જવાબ: વેબસાઈટ પર ‘e-KYC’ ઓપ્શનમાં જઈ આધાર નંબર નાખીને.
2. હપ્તો ક્યારે આવશે?
જવાબ:દર ૪ મહિને સરકાર તારીખ જાહેર કરે છે.
3. સ્ટેટસમાં ‘FTO is generated’ નો અર્થ શું?
જવાબ:એટલે કે પૈસા જમા થવાની પ્રક્રિયામાં છે.
4. શું પત્ની અને પતિ બંનેને લાભ મળે?
જવાબ:ના, કુટુંબમાં એક જ વ્યક્તિને.
5. જમીન હજુ પિતાના નામે હોય તો?
જવાબ:તો પુત્રને લાભ ન મળે, જમીન પોતાના નામે હોવી જોઈએ.
6. મોબાઈલ નંબર ખોટો હોય તો?
જવાબ:આધાર સેન્ટર પર જઈ સુધારો કરવો.
7. NPCI લિંકિંગ શું છે?
જવાબ:બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ.
8. ફોર્મમાં ભૂલ હોય તો ક્યાં સુધારવી?
જવાબ: ‘Edit Candidate Details’ માં જઈને.
ડિસ્ક્લેમર (Disclaimer)
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સમાચાર પત્રો, સત્તાવાર સરકારી વેબસાઇટ્સ અને જાહેર માધ્યમો પર ઉપલબ્ધ ડેટાના આધારે તૈયાર કરવામાં આવી છે. યોજનાના નિયમો, સહાયની રકમ અને શરતોમાં સરકાર દ્વારા કોઈપણ સમયે ફેરફાર થઈ શકે છે. વાચકોને વિનંતી છે કે કોઈપણ યોજનામાં અરજી કરતા પહેલા સત્તાવાર સરકારી પોર્ટલની મુલાકાત અવશ્ય લેવી અને તમામ સૂચનાઓ વાંચી લેવી. અમે કોઈપણ નાણાકીય લેવડદેવડ કે ખોટી માહિતી માટે જવાબદાર નથી.
Dr. Paresh Bhatt is a seasoned HR professional with over 10 years of experience in human resources, specializing in talent acquisition, employee engagement, and organizational development. Passionate about fostering positive workplace cultures, Paresh delivers strategic HR solutions to drive business success.