સરકારી નોકરીની સૌથી મોટી તક! Ralway Group D Bharti 2026: 22,000 થી પણ વધારે પોસ્ટ્સ માટે Notification બહાર

Ralway Group D Bharti 2026 : ભારતીય Railway Recruitment Board (RRB) દ્વારા નવા Group D (Level-1) પોસ્ટનો મોટો ભરતી ડ્રાઇવ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં લગભગ 22,000+ જોબ ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 10મી પાસ (Matric) ઉમેદવાર માટે એક ઉત્તમ Government Job નો મોકો છે.

મુખ્ય માહિતી – શું છે?

RRB Group D ભરતી હેઠળ 22,000થી વધુ હરજીઓની Vacancy માટે શોર્ટ નોટિસ પ્રકાશિત થઈ છે અને માત્ર 10મી પાસ અથવા સમકક્ષ પાસ ઉમેદવાર આ ઓનલાઈન Recruitment માટે apply કરી શકશે.

પાત્રતા (Eligibility Criteria)

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારનું કોઈ માન્યત બોર્ડ/ઇન્સ્ટીટ્યૂટમાંથી 10મી (Matric) પાસ હોવું આવશ્યક છે.
  • કેટલાક પોર્ટલ મુજબ ITI અથવા NCVT-માનીતા National Apprenticeship Certificate (NAC) ધરાવનાર ઉમેદવારો પણ apply કરી શકે છે.

ઉંમર મર્યાદા (Age Limit)

  • ન્યૂનતમ 18 વર્ષ અને અધિકતમ 36 વર્ષ સુધી.
  • આરક્ષિત વર્ગો માટે આવરી લેવામાં આવેલા નિયમો પ્રમાણે Age Relaxation આપવામાં આવશે.

કોઈ પોસ્ટ્સ માટે શું કામ રહેશે?

Railway Group D ભરતીમાં વિવિધ Level-1 પ્રકારની પોસ્ટ્સ માટે જોબ આપશે જેમાં શામેલ છે:

આ પણ વાંચો
Plugin developed by ProSEOBlogger. Get free gpl themes.

  1. Track Maintainer Grade-IV
  2. Points man
  3. Assistant (Electrical / Mechanical / S & T / Bridge / Loco Shed / C & W)
  4. અન્ય કેટલાક Support Staff વગેરે.

એપ્લિકેશન પ્રક્રિયા

કેવી રીતે Apply કરવું

  • આ ભરતી Official Railway Recruitment Portal પર Online Application દ્વારા થશે.
  • ઓફિકિઅલ વેબસાઈટ પર જાઓ : rrbapply.gov.in
  • Desktop અથવા Mobile દ્વારા Candidateને Login/Register કરીને Form ભરવો પડશે.
  • Application Fee અને જરૂરી દસ્તાવેજ (Photo, Signature, Category Certificates) Upload કરવા રહેશે.

એપ્રિલીક્શન ફી (Application Fees) (જ્યાં ઉપલબ્ધ)

  • General / OBC / EWS: ₹500
  • SC / ST / Women / EBC / Transgender: ₹250
    (ફી માં થોડો ઘણો ફેરફાર થઇ શકે છે . ઓફિકિઅલ વેબસાઈટ ની મુલાકાત લેતા રહો.)

પસંદગી પ્રક્રિયા (Selection Process)

Group D Recruitment માં સામાન્યપણે નીચે મુજબના સ્ટેપ્સ રહેશે:

  1. Computer Based Test (CBT) – Online Written Exam
  2. Physical Efficiency Test (PET)
  3. Document Verification (DV)
  4. Medical Examination
    જ્યાં સફળ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે

મહત્ત્વના Points

  • Railway Group D એ ભારતની એક મોટી અને લોકપ્રિય Sarkari Job છે.
  • આ ભરતીમાં 10મી પાસ લોકો પણ સુવર્ણ તક મેળવે છે.
  • વધુ માહિતી માટે Official RRB Website ચેક કરતા રહો.

સારાંશ:
આ ભરતી 2026 ના શરૂઆતમાં શરૂ થશે અને Government Job મેળવવા માટે 10મી પાસ ઉમેદવારો માટે એક સારો મોકો છે. તૈયારી શરૂઆત કરવાનો આ યોગ્ય સમય છે

આ ભરતીમાં પણ જંપલાવો : Gujarat Police Requirement 2025

1 thought on “સરકારી નોકરીની સૌથી મોટી તક! Ralway Group D Bharti 2026: 22,000 થી પણ વધારે પોસ્ટ્સ માટે Notification બહાર”

Leave a Comment